Y

YouLibs

Remove Touch Overlay

Aatlo Matko | Audio Song | Love Ni Bhavai | Parth Bharat Thakkar | Aditya Gadhvi & Dr. Parth Oza

Duration: 02:22Views: 286KLikes: 2.3KDate Created: Nov, 2017

Channel: aksharcommunications

Category: Entertainment

Tags: entertainmentfun songgujaratibest song of 2017gujarati folkdr parth ozalnb songslove ni bhavai musicsuperhit songsaatlo matkolove ni bhavaiurban gujarati filmparth bharat thakkarlove ni bhavai songsdhamaalhit songslnb musiccelebrationachko machkoaditya gadhavimastifolk songgujarati songaudio songremix

Description: Here is the fun celebration song, Aatlo Matko from the film, Love Ni Bhavai Music Composed and Produced by Parth Bharat Thakkar Lyrics by Jui Parth Sung by Aditya Gadhvi & Dr. Parth Oza ___________________________________________________ Lyrics: તમે કિયા તે ગામના ગોરી રાજ, આટલો મટકો કાં રે અલી.. હે..... હે તમે કિયા તે ગામના ગોરી રાજ આટલો મટકો કાં રે અલી... હે તમે કિયા તે ગામના ગોરી રાજ આટલો મટકો કાં રે અલી... તમે ગોંડલ ગામના ગોરી રાજ, આટલો મટકો કાં રે અલી... કાં રે અલી કાં રે અલી કાં રે અલી હે ઝરમર વરસે રે વરસે રે, ઘટા ઘન ગરજે રે હે રૂદિયું તરસે રે તરસે રે, ઘટા ઘન ગરજે રે કે મન આભલિયે.... મન આભલિયે છે રંગ મેહુલો મન આભલિયે છે રંગ કસુંબો અષાઢી વાયરામાં થનગનતો ટહુકે રે... હે ઝરમર વરસે રે વરસે રે, ઘટા ઘન ગરજે રે હે રૂદિયું તરસે રે તરસે રે, ઘટા ઘન ગરજે રે તમે કિયા તે ગામના ગોરી રાજ આટલો મટકો કાં રે અલી... તમે ગોંડલ ગામના ગોરી રાજ, આટલો મટકો કાં રે અલી... તમે કિયા તે ગામના ગોરી રાજ આટલો મટકો કાં રે અલી... તમે કિયા તે ગામના ગોરી રાજ આટલો મટકો કાં રે અલી... કાં રે અલી કાં રે અલી કાં રે અલી ___________________________________________________ Recorded by Kanishk Mixed & Mastered by Jai Mulerkar Studio: De' Crescendo Music, Ahmedabad & M3 Studio, Ahmedabad ___________________________________________________ Our social media handles: Twitter - twitter.com/lovenibhavai Instagram - instagram.com/lovenibhavai Facebook - facebook.com/lovenibhavai

Swipe Gestures On Overlay